$R \ \Omega$ અને $2R \ \Omega$ ના બે જાણીતા અવરોધ અને $X \ \Omega$ નો એક અજ્ઞાત અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડેલા છે. જો પરિપથમાં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $X \ \Omega$ હોય,તો $X$ નું મૂલ્ય . . . . . . $\Omega$ છે.

  • A
    $(\sqrt{3}-1)R$
  • B
    $R$
  • C
    $2(\sqrt{3}-1)R$
  • D
    $(\sqrt{3}+1)R$

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

$1 \ \Omega$ ના $10$ અવરોધોના શ્રેણી જોડાણને $10 \ V$ વોલ્ટેજ લાગુ પાડતા વપરાતો પાવર $P_s$ છે અને આ $10$ અવરોધોના સમાંતર જોડાણને સમાન $10 \ V$ વોલ્ટેજ લાગુ પાડતા વપરાતો પાવર $P_p$ છે. $\frac{P_s}{P_p}$ નું મૂલ્ય કેટલું થાય?

આપેલ પરિપથ માટે,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ શોધો.

Difficult
View Solution

શ્રેણીમાં જોડાયેલા $n$ અવરોધોના સમતુલ્ય અવરોધનું સમીકરણ લખો અને સમાંતરમાં જોડાયેલા $n$ અવરોધોના સમતુલ્ય અવરોધનું સમીકરણ લખો.

$220\, V$ પર કામ કરતા $100\, W$ અને $200\, W$ ના બે બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વપરાતો કુલ પાવર આશરે ........... $W$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo