$C_4H_8$ અણુસૂત્ર ધરાવતા બે સમઘટકો $A$ અને $B$ એસિડિક માધ્યમમાં $KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવા પર અલગ-અલગ નીપજો આપે છે. સમઘટક $A$ ની $KMnO_4 / H^{+}$ સાથેની પ્રક્રિયાથી વાયુના ઉભરા આવે છે અને કીટોન મળે છે. સંયોજન $A$ ...... છે.

  • A
    બ્યુટ$-1-$ઈન
  • B
    સીસ-બ્યુટ$-2-$ઈન
  • C
    ટ્રાન્સ-બ્યુટ$-2-$ઈન
  • D
    $2-$મિથાઈલપ્રોપીન

Explore More

Similar Questions

$CH_3-C(CH_3)=CH_2$ $\xrightarrow[R_2O_2]{HBr} X$ $\xrightarrow{CH_3ONa} Y$; $X$ અને $Y$ શું છે?

Difficult
View Solution

નીચા તાપમાને,$CH_2=CH-CH_2-C \equiv CH$ માં આણ્વિય બ્રોમીનનો ધીમો ઉમેરો શું આપે છે :-

$NaCl$ ની હાજરીમાં ઇથિલિન પર $Br_2$ ની પ્રક્રિયા શું આપે છે?

$CH_3-CH=CH_2 + NOCl \to$ નીપજ (મુખ્ય). નીપજ ઓળખો.

$2-$મિથાઈલપ્રોપ$-1-$ઈન $(\text{આઈસોબ્યુટિલિન})$ માં $HCl$ ઉમેરતા બનતી મુખ્ય નીપજ જણાવો. તેની ક્રિયાવિધિ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo