બે સમાન ટૂંકા ગજિયા ચુંબકોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $120^{\circ}$ ના ખૂણે રાખવામાં આવ્યા છે. દરેક ચુંબકની ચુંબકીય મોમેન્ટ $M$ છે. તો ખૂણાના દ્વિભાજક પરના બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\mu_0}{4 \pi} \cdot \frac{M}{d^3}$
  • B
    $\frac{\mu_0}{4 \pi} \cdot \frac{2 M}{d^3}$
  • C
    $\frac{\mu_0}{4 \pi} \cdot \frac{2 \sqrt{2} M}{d^3}$
  • D
    $0$

Explore More

Similar Questions

પ્રવાહ ધારિત લૂપની ચુંબકીય મોમેન્ટ $2.1 \times 10^{-25} \text{ A m}^2$ છે. તેના અક્ષ પર $1 \text{ Å}$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

અચળ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ચુંબકીય ડાયપોલ માટે:

એક ટૂંકો ગજિયો ચુંબક જેની અક્ષ $28.3 \times 10^{-3} \,T$ ના સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ ના ખૂણે રાખેલ છે,તે $3.6 \times 10^{-5} \,J$ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકનો ચુંબકીય મોમેન્ટ આશરે કેટલો હશે?

બે નાના ગજિયા ચુંબકોને એક રેખામાં સમાન ધ્રુવો એકબીજાની સામે રહે તે રીતે $d$ જેટલા અંતરે મૂકવામાં આવ્યા છે. જો દરેક ચુંબકની લંબાઈ $d$ ની સરખામણીમાં અવગણ્ય હોય,તો તેમની વચ્ચે લાગતું બળ કોના વ્યસ્ત પ્રમાણમાં હશે?

$200 \, A-m^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $0.25 \, N/A-m$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેને $30^\circ$ ના ખૂણે વિચલિત કરવા માટે જરૂરી ટોર્ક .... $N-m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo