બે સમાન લાંબા સમાંતર તારમાં $I_1$ અને $I_2$ પ્રવાહ વહે છે,જ્યાં $I_1 > I_2$ છે. જ્યારે પ્રવાહ સમાન દિશામાં હોય,ત્યારે તારની વચ્ચેના મધ્યબિંદુએ ચુંબકીય ક્ષેત્ર $6 \times 10^{-6} \ T$ છે. જો $I_2$ ની દિશા ઉલટાવવામાં આવે,તો ક્ષેત્ર $3 \times 10^{-5} \ T$ થાય છે. ગુણોત્તર $\left(\frac{I_1}{I_2}\right)$ શોધો.

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને કોઈલના કેન્દ્રથી તેની અક્ષ પર $a$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

એક અનંત લંબાઈના સીધા તારમાંથી $1 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેનાથી $1 \, m$ દૂર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

ઉપરની આકૃતિમાં,બિંદુ $C$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

સમાન લંબાઈના બે સમાંતર તાર એકબીજાથી $3 \ m$ ના અંતરે રહેલા છે. પ્રથમ અને બીજા તારમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે $3 \ A$ અને $4.5 \ A$ વિરુદ્ધ દિશામાં છે. તારની વચ્ચેના મધ્યબિંદુ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિએબિલિટી})$.

એક અનંત,સીધા તારમાં ધન $Z$-દિશામાં $I$ જેટલો પ્રવાહ વહે છે અને તેટલો જ પ્રવાહ $5 \ m$ દૂર આવેલા સમાંતર તારમાં ઋણ $Z$-દિશામાં વહે છે. બિંદુ $P$ એ પ્રથમ તારથી $3 \ m$ અને બીજા તારથી $4 \ m$ ના લંબ અંતરે છે. બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo