$E$ emf અને $r$ આંતરિક અવરોધ ધરાવતા બે સમાન કોષોને બાહ્ય અવરોધ $R$ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. $R$ પર મહત્તમ પાવર મેળવવા માટે,$R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

  • A
    $R = r / 2$
  • B
    $R = r$
  • C
    $R = r / 3$
  • D
    $R = 2r$

Explore More

Similar Questions

$4\,V$ emf અને $0.5\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતા એક કોષને $7.5\,\Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. કોષનો ટર્મિનલ પોટેન્શિયલ તફાવત $.....\,V$ છે.

$E_1$ અને $E_2$ $emf$ ધરાવતા અને $r_1$ અને $r_2$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને સમાંતર જોડવામાં આવે છે. સમતુલ્ય સ્ત્રોતનો $emf$ અને આંતરિક અવરોધ કેટલો થશે?

બે કોષો $E_1$ અને $E_2$ કે જે સમાન $EMF$ $E$ અને આંતરિક અવરોધ $r_1$ અને $r_2$ $(r_1 > r_2)$ ધરાવે છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનને બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવે છે. એવું અવલોકન કરવામાં આવે છે કે કોષ $E_1$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય છે. $R$ નું મૂલ્ય કેટલું હશે?

$N$ સમાન કોષો શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડાયેલા છે. જ્યારે તેની સાથે બાહ્ય અવરોધ $R$ જોડવામાં આવે છે,ત્યારે તે સમાન વિદ્યુત પ્રવાહ આપે છે. પ્રત્યેક કોષનો આંતરિક અવરોધ $r$ કેટલો હશે?

Difficult
View Solution

કોષોનું સંયોજન કેટલી રીતે કરી શકાય છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo