નીચે બે અર્ધ-કોષ પ્રક્રિયાઓ આપવામાં આવી છે:
$Co^{3+} + e^- \rightarrow Co^{2+}, E^{\circ}_{Co^{3+}/Co^{2+}} = 1.81 \, V$
$Al^{3+} + 3e^- \rightarrow Al(s), E^{\circ}_{Al^{3+}/Al} = -1.66 \, V$
શક્ય રેડોક્ષ પ્રક્રિયા ધરાવતા કોષનો પ્રમાણિત $EMF$ કેટલો હશે?

  • A
    $+7.09 \, V$
  • B
    $+0.15 \, V$
  • C
    $+3.47 \, V$
  • D
    $-3.47 \, V$

Explore More

Similar Questions

$P, Q, R$ અને $S$ ના $E^{0}_{Red}$ મૂલ્યો અનુક્રમે $-2.90 \, V, +0.34 \, V, +1.20 \, V$ અને $-0.76 \, V$ છે. તેમની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ કયો છે?

$2H^{+} \, (aq) + 2e^- \to H_2 \, (g)$. ઉપરની પ્રક્રિયા માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વોલ્ટમાં) કેટલું છે?

અર્ધ-પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ $Zn \to Zn^{2+} + 2e^{-}; E^o = +0.76 \ V$ અને $Fe \to Fe^{2+} + 2e^{-}; E^o = +0.41 \ V$ આપેલા છે. કોષ પ્રક્રિયા $Fe^{2+} + Zn \to Zn^{2+} + Fe$ માટે $EMF$ ............ $V$ છે.

આપેલ પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ પરથી,પ્રક્રિયા $Fe^{3+}_{(aq)} + e^{-} \rightarrow Fe^{2+}_{(aq)}$ માટે પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ $V$ માં કેટલું થશે?
$Fe^{3+}_{(aq)} + 3e^{-} \rightarrow Fe_{(s)}$ ; $E^o = -0.036 \ V$
$Fe^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Fe_{(s)}$ ; $E^o = -0.440 \ V$

કયું સૂત્ર કોષ પોટેન્શિયલ $(E_{cell})$ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo