બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે $60\, W$ પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. $W$ હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $60$

  • B

    $240$

  • C

    $120$

  • D

    $30$

Similar Questions

આપેલ સર્કિટનો પાવર કેટલા ............. $W$ થાય?

ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વપરાતો કુલ પાવર $10 \,W$  છે.તો તેમને સમાંતરમાં જોડતાં કેટલા ......... $W$ પાવર વપરાય?

એક વિધુતકોષ વડે અવરોધ $R_1$ માંથી $t$ સમય માટે વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ $R_2$ માંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોય તો વિધુતકોષનો આંતરિક અવરોધ ...... છે.

આપેલ પરિપથમા કુલ પાવર વ્યય કેટલા ............ $W$ હશે?

  • [AIPMT 2007]

$40 \,m$ ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી $9 \times 10^{4} \,kg$ પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા $(50\%)$ વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. $100 \,W$ નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( $g =10 \,ms ^{-2}$ લો.)

  • [JEE MAIN 2022]