$3r$ ત્રિજ્યાના હલકા કપમાં $r$ ત્રિજ્યાના બે ભારે ગોળાઓ, સંતુલનમાં છે. તે ક૫ અને બેમાંથી એક ગોળાનુ $Reaction$ તથા બંને ગોળાના $Reaction$ નો ગુણોત્તર $.....$
$1$
$2$
$3$
$4$
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
ભારે પદાર્થને નિશ્ચિત પ્રવેગથી લાવવા માટે મોટા પ્રારંભિક પ્રયત્ન (બળ)ની જરૂર શાથી પડે છે ?
ઍરિસ્ટોટલના ગતિ અંગેના ખ્યાલની ભૂલ કઈ હતી ?
બળનો આઘાત એટલે શું ? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન ફળ કઈ રાશિ દર્શાવે છે ?
બ્લોક $ B$ પર તંત્રને સમતોલનમાં રાખવા માટે $mg $ બળ લગાવવામાં આવે છે,તો ${T_1}$= _____