આકૃતિમાં બે વિદ્યુત પરિપથ $I$ અને $II$ દર્શાવેલ છે.
$(i)$ આ બે પરિપથોમાંથી કયા પરિપથનો અવરોધ વધારે છે?
$(ii)$ કયા પરિપથમાંથી વધુ વિદ્યુતપ્રવાહ વહે છે?
$(iii)$ કયા પરિપથમાં દરેક અવરોધક વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ અવરોધકોના શ્રેણી જોડાણનો કુલ અવરોધ એ સમાંતર જોડાણના કુલ અવરોધ કરતા વધારે હોય છે. તેથી,પરિપથ $I$ નો અવરોધ એ પરિપથ $II$ ના અવરોધ કરતા વધારે છે.
$(ii)$ સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત માટે વિદ્યુતપ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે $(I = V/R)$,તેથી પરિપથ $II$ માં વહેતો વિદ્યુતપ્રવાહ એ પરિપથ $I$ કરતા વધારે હોય છે.
$(iii)$ સમાંતર જોડાણવાળા પરિપથમાં,દરેક અવરોધક વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. તેથી,પરિપથ $II$ માં દરેક અવરોધક વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન છે.

Explore More

Similar Questions

એક કોષના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1.5 \ V$ છે. જો તેને $30 \ \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે,તો પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ ગણો. ($A$ માં)

$12 \, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે $2 \, C$ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ($, J$ માં)?

એક બલ્બનું રેટિંગ $5.0 \text{ V}, 100 \text{ mA}$ છે. તેની
$(i)$ પાવર અને $(ii)$ અવરોધની ગણતરી કરો.

$1 \; kWh = \ldots \ldots \ldots \; \text{વૉટ-સેકન્ડ}$

જ્યારે વાહકમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહક દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા એ વાહકના અવરોધના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo