$1\,\mu F$ અને $2\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે અને આ તંત્રને $120\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તો $1\,\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(P.D.)$ ($volts$ માં) કેટલો હશે?

  • A
    $40$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $120$

Explore More

Similar Questions

$2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા સાત કેપેસિટરોને જોડીને $\left(\frac{10}{11}\right) \mu F$ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. નીચેનામાંથી કયું જોડાણ શક્ય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $E$ વોલ્ટની બેટરી વડે બે કેપેસિટરોને વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો આ કેપેસિટરો પરના વિદ્યુતભારનો ગુણોત્તર $Q_1/Q_2$ કેટલો હશે?

આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું ($\mu F$ માં) થશે?

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કના બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($\text{ F}$ માં)?

$6 \ \mu F$ ના ત્રણ કેપેસીટરનો ઉપયોગ કરીને મેળવી શકાતા લઘુતમ અને મહતમ કેપેસીટન્સ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo