બે કોપરના બનેલા સમાન લંબાઇના કેબલ છે.એક કેબલ $A$ આડછેદ ધરાવતો એક જ તારનો બનેલો છે. બીજો કેબલ $A/10$ આડછેદ ધરાવતા $10$ તારોનો બનેલો છે.તો $A.C.$ અને $D.C.$ પ્રવાહનું વહન કરવા માટે .....

  • [AIPMT 1994]
  • A

    $A.C.$ માટે એક જ તારનો કેબલ વાપરવો અને $D.C.$ માટે કોઈ પણ

  • B

    $D.C.$ માટે એક જ તારનો કેબલ વાપરવો અને $A.C.$ માટે કોઈ પણ

  • C

    $A.C.$ માટે વધારે તારનો બનેલો કેબલ વાપરવો અને $D.C.$ એક જ તારનો કેબલ વાપરવો 

  • D

    $A.C.$ માટે વધારે તારનો બનેલો કેબલ વાપરવો અને $D.C.$ માટે કોઈ પણ

Similar Questions

એ.સી. સિગ્નલ એટલે શું?

$A.C$. પ્રવાહ $i = 4\cos \,(\omega \,t + \phi )A$ હોય,તો પ્રવાહનું $r.m.s$ મૂલ્ય કેટલું થાય?

અવરોધક $R$ માંથી એ.સી. પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિધુતઊર્જા સમજાવો

ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?

$10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.