$4 ~kg$ અને $5 ~kg$ દળ ધરાવતા બે પદાર્થો અનુક્રમે પૂર્વ અને ઉત્તર દિશામાં $5 ~m/s$ અને $3 ~m/s$ ના વેગથી ગતિ કરે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{25}{9} ~m/s$
  • B
    $\frac{9}{25} ~m/s$
  • C
    $\frac{41}{9} ~m/s$
  • D
    $\frac{16}{9} ~m/s$

Explore More

Similar Questions

$280\,days$ પછી,એક રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી $6000\,dps$ છે. બીજા $140\,days$ પછી એક્ટિવિટી ઘટીને $3000\,dps$ થાય છે. તો નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી $dps$ માં કેટલી હશે?

જો ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, x, 3), (3, 4, 7)$ અને $(y, -2, -5)$ હોય અને જો તેઓ સમરેખ હોય,તો $(x, y)$ શું થાય?

ખોટું વિધાન પસંદ કરો.

કેથોડ કિરણો ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo