બે પદાર્થો $A$ અને $B$ સમાન બિંદુએથી $2\,m/s^2$ ના સમાન પ્રવેગ સાથે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. જો $B$ એક સેકન્ડ પછી શરૂ કરે,તો પછીની એક સેકન્ડના અંતે બંને પદાર્થો વચ્ચેનું અંતર $.............\,m$ હશે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

કણનો પ્રારંભિક વેગ $10 \ m/s$ છે અને તેનો પ્રતિપ્રવેગ $2 \ m/s^2$ છે. તેની ગતિની $5^{th}$ સેકન્ડમાં કણ દ્વારા કપાયેલું અંતર .......... $m$ છે.

$t = 0$ સમયે $x = 0$ પર સ્થિત એક કણ ધન $X$-દિશામાં $v = \alpha \sqrt{x}$ મુજબ બદલાતા વેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. સમય સાથે કણનું સ્થાનાંતર કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે,જે પ્રથમ $5 \, s$ માં $40 \, m$ અને પછીની $5 \, s$ માં $65 \, m$ અંતર કાપે છે. તેનો પ્રારંભિક વેગ . . . . . . $m/s$ હશે.

Difficult
View Solution

પદાર્થનો સરેરાશ વેગ તેના તાત્ક્ષણિક વેગ જેટલો ક્યારે હોય છે?

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને $A$ અને $B$ બિંદુઓ પાસેથી અનુક્રમે $20 \,m/s$ અને $30 \,m/s$ ના વેગથી પસાર થાય છે। $A$ અને $B$ ના મધ્યબિંદુએ પદાર્થની ઝડપ (આશરે) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo