સમાન દળ અને પ્રારંભિક વેગ ધરાવતા બે દડાઓને અલગ-અલગ ખૂણે એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી પ્રથમ દડા દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ બીજા દડા કરતા $8$ ગણી વધારે હોય. જો $T_1$ અને $T_2$ એ અનુક્રમે પ્રથમ અને બીજા દડાનો કુલ ઉડ્ડયન સમય હોય,તો $T_1$ અને $T_2$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2 \sqrt{2} : 1$
  • B
    $2 : 1$
  • C
    $\sqrt{2} : 1$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

એક કણને આપેલી વેગ સાથે બે શક્ય રીતે પ્રક્ષિપ્ત કરવો શક્ય છે જેથી તે પ્રક્ષેપણ બિંદુથી $r$ જેટલા આડા અંતરે આવેલા બિંદુ $P$ માંથી પસાર થાય. જો આ બિંદુ સુધી પહોંચવા માટે લાગતો સમય $t_1$ અને $t_2$ હોય,તો ગુણાકાર $t_1 t_2$ કોના પ્રમાણમાં છે?

પ્રક્ષિપ્ત પદાર્થના સમક્ષિતિજ સ્થાનાંતર $x$ (મીટરમાં) અને શિરોલંબ સ્થાનાંતર $y$ (મીટરમાં) વચ્ચેનો સંબંધ $y = 3x - 0.8x^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય શોધો. (ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$). ($s$ માં)

એક મિસાઇલને $20\; m/s$ ના પ્રારંભિક વેગ સાથે મહત્તમ અવધિ (range) માટે છોડવામાં આવે છે. જો $g = 10\; m/s^2$ હોય,તો મિસાઇલની અવધિ ...... $m$ છે.

એક ચોક્કસ ગ્રહ પર (કોઈ વાતાવરણ વગર) પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ $y$ અને સમક્ષિતિજ સમતલ પરનું અંતર $x$ એ $y = (8t - 5t^2) \ m$ અને $x = 6t \ m$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. પ્રક્ષિપ્ત પદાર્થને જે વેગથી ફેંકવામાં આવે છે તે ......... $m/s$ છે.

એક દડો $45^{\circ}$ ના ખૂણે સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે,જે સમાન ઊંચાઈએ આવેલા બે બિંદુઓને અનુક્રમે $2 \ s$ અને $8 \ s$ ના સમયે પસાર કરે છે. આ બે બિંદુઓ વચ્ચેનું સમક્ષિતિજ અંતર કેટલું હશે ($m$ માં)? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo