બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,બંને પાસા પરના અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ............ છે.

  • A
    $\frac{5}{12}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{7}{18}$
  • D
    $\frac{4}{9}$

Explore More

Similar Questions

એક છોકરી ગણતરી કરે છે કે લોટરીમાં પ્રથમ ઇનામ જીતવાની તેની સંભાવના $0.08$ છે. જો કુલ $6000$ ટિકિટો વેચાઈ હોય,તો તેણે કેટલી ટિકિટો ખરીદી હશે?

એક સમતોલ પાસાને બે વાર ફેંકવામાં આવે છે. તો,બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો $12$ અથવા $12$ થી ઓછો હોય તેની સંભાવના ........... છે.

સૂર્ય પશ્ચિમમાં આથમવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

બિન-લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં $5$ ગુરુવાર હોય તેની સંભાવના ............ છે.

એક બોક્સમાં $1$ થી $20$ નંબરની ચિઠ્ઠીઓ છે. એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ચિઠ્ઠી પરનો નંબર $5$ નો ગુણક હોય તેની સંભાવના શોધો. ($/5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo