બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો $8$ કરતા વધારે હોય તેની સંભાવના શોધો. ($/18$ માં)

  • A
    $5$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક રમતમાં એક તીરને ફેરવવામાં આવે છે જે સ્થિર થઈને ($1, 2$ અથવા $3$) પ્રદેશોમાંથી કોઈ એક તરફ નિર્દેશ કરે છે. શું પરિણામો $1, 2$ અને $3$ સમાન સંભાવના ધરાવે છે? કારણો આપો.

એક નિષ્પક્ષ સિક્કાને બે વાર ઉછાળવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા .......... છે.

$400$ સ્ક્રૂ ધરાવતા પેકેટમાં,$120$ સ્ક્રૂ ખામીયુક્ત છે. પેકેટમાંથી એક સ્ક્રૂ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ સ્ક્રૂ ખામી રહિત હોવાની સંભાવના ......... છે.

કોઈપણ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના ......... છે. ($/7$ માં)

એક બોક્સમાં $1000$ સીલબંધ પરબિડીયાઓ છે,જેમાંથી $10$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 100$ નું રોકડ ઇનામ છે,$100$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 50$ નું રોકડ ઇનામ છે,$200$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 10$ નું રોકડ ઇનામ છે અને બાકીના પરબિડીયામાં કોઈ રોકડ ઇનામ નથી. જો તેમને સારી રીતે મિશ્ર કરવામાં આવે અને એક પરબિડીયું પસંદ કરવામાં આવે,તો તેમાં કોઈ રોકડ ઇનામ ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo