બે પ્રાણીઓ જે સમાન શ્રેણી (order) ના સભ્યો છે,તેઓએ પણ સમાન ... ના સભ્યો હોવા જોઈએ.

  • A
    વર્ગ (class)
  • B
    કુળ (family)
  • C
    પ્રજાતિ (genus)
  • D
    જાતિ (species)

Explore More

Similar Questions

ત્રણ બ્લોક $A, B$ અને $C$ જેમના દળ અનુક્રમે $4\, kg$,$2\, kg$ અને $1\, kg$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત સપાટી પર સંપર્કમાં છે. જો $4\, kg$ ના બ્લોક પર $14\, N$ નું બળ લગાડવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્ક બળ .......... $N$ છે.

આદર્શ વાયુના કદ અને દબાણ સહગુણકો વચ્ચેનો તફાવત કેટલો છે?

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને $F$ જેટલું બળ અનુભવે છે. જો પ્રવેગિત સ્થિતિમાન વધારીને $2V$ કરવામાં આવે,તો તે જ ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન કેટલું બળ અનુભવશે?

એલ્યુમિનિયમ ક્લોરાઈડ ઘન અવસ્થામાં તેમજ $C_6H_6$ જેવા અધ્રુવીય દ્રાવકોમાં ડાયમર $Al_2Cl_6$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે શું આપે છે?

$2\,m s^{-2}$ ના પ્રવેગથી ઉપર તરફ જતી લિફ્ટમાં રહેલી એક વ્યક્તિ $20\,m s^{-1}$ ની ઝડપથી સિક્કાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. કેટલા સમય પછી સિક્કો તેના હાથમાં પાછો આવશે? $(g = 10\,m s^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo