સ્થિતિસ્થાપક ધમનીનું ટ્યુનિકા મીડિયા મુખ્યત્વે શેનું બનેલું હોય છે?

  • A
    સ્મૂધ મસલ ફાઇબર (લીના સ્નાયુ તંતુઓ)
  • B
    ઢીલું એરોલર પેશી
  • C
    સ્થિતિસ્થાપક તંતુઓ
  • D
    કોલેજન તંતુઓ

Explore More

Similar Questions

બધી ધમનીઓ ઓક્સિજનયુક્ત રુધિર વહન કરે છે સિવાય કે

આંતરકોષીય જળ (Interstitial fluid) નીચેનામાંથી શેમાંથી બહાર નીકળે છે?

વિધાન : જ્યારે રુધિરના કદમાં ઘટાડાને કારણે બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે,ત્યારે આ ઘટાડાને શિરાઓના વાસોકોન્સ્ટ્રિક્શન (રુધિરવાહિનીઓનું સંકોચન) દ્વારા સરભર કરવામાં આવે છે.
કારણ : શિરાઓ વધારાનું રુધિર ધરાવે છે જેને જરૂરિયાત મુજબ ધમનીઓમાં મોકલી શકાય છે.

ધમનીની દીવાલમાં અંદરથી બહારની તરફ આવેલા સ્તરોનો સાચો ક્રમ કયો છે?

આ સ્તર ધમનીમાં શિરા કરતા વધુ જાડું હોય છે,તેથી ધમનીમાં લ્યુમેન નાનું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo