ઉત્ક્રાંતિના ક્રમમાં સાચું દેહકોષ્ઠ (True coelom) સૌપ્રથમ કયા સમુદાયમાં જોવા મળ્યું હતું?

  • A
    એસ્કેલ્મિન્થિસ
  • B
    મેરુદંડી (Chordata)
  • C
    શૂળત્વચી (Echinodermata)
  • D
    નૂપુરક (Annelida)

Explore More

Similar Questions

વોલ્ફ-કિશનર રિડક્શનમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

$10 \ g$ દળની એક ગોળી $500 \ g$ દળની પ્લેટ $A$ માંથી પસાર થાય છે અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.49 \ kg$ દળની બીજી પ્લેટ $B$ માં ખૂંપી જાય છે. શરૂઆતમાં,બંને પ્લેટો $A$ અને $B$ સ્થિર છે અને અથડામણ પછી સમાન વેગથી ગતિ કરે છે. જ્યારે ગોળી પ્લેટ $A$ અને $B$ ની વચ્ચે હોય ત્યારે તેની પ્રારંભિક ગતિઊર્જામાં થતો ટકાવારી ઘટાડો કેટલો હશે?
(અથડામણ દરમિયાન પ્લેટોના દ્રવ્યના કોઈપણ નુકસાનને અવગણો)

$y$-અક્ષમાં રેખા $x+y-2=0$ ની પ્રતિબિંબ રેખા કઈ છે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ અને તેમની વચ્ચેનું અંતર $d$ છે. એક બેટરી પ્લેટોને $V_0$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે અને $d$ જાડાઈની ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે. સ્લેબ દાખલ કર્યા પહેલા અને પછી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

કોલમ $I$ માં આપેલી વસ્તુઓને કોલમ $II$ સાથે જોડો અને નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$ | કોલમ $II$
$a$. $p \land q$ | $i$. $p \to q$
$b$. $p \lor q$ | $ii$. $\sim p \lor \sim q$
$c$. $\sim(p \land q)$ | $iii$. $\sim p \lor q$
$d$. $p \to q$ | $iv$. $\sim p \land \sim q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo