સંયોજન $1$ -બ્રોમો- $3$ -ક્લોરોસાયકલોબ્યુટેનનાં અવકાશીય સમઘટક ની કુલ સંખ્યા શું હશે ?
$0$
$1$
$2$
$3$
સંયોજન $C{H_3}CHBrCHBrCOOH$ના એનેન્શિયોમરની સંખ્યા શું છે?
નીચે પૈકી કયો $L-$ સિરીન ધરાવે છે,
$2, 3-$ Dibromobutanoic acid ના પ્રકાશ સમઘટકોની સંખ્યા કેટલી થશે ?
કયું સંયોજન કે જે કીરાલ છે
pent $-3-$ en $-2-$ ol ના અવકાશ સમઘટકોની સંખ્યા ...........