જ્યારે ઇલેક્ટ્રોન $8^{th}$ કક્ષામાંથી $2^{nd}$ કક્ષામાં કૂદકો મારે ત્યારે મળતી વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી થાય?

  • A
    $6$
  • B
    $36$
  • C
    $21$
  • D
    $38$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજનના ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રમણ માટે ઉત્સર્જિત વિકિરણનો તરંગ આંક $\frac{5x}{36} \ m^{-1}$ હોય,તો ઉપરની ઉત્તેજિત અવસ્થામાંથી તેની પછીની તરત જ આવતી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રમણ માટે શોષાયેલ વિકિરણનો તરંગ આંક $m^{-1}$ માં કેટલો હશે?

$H$-પરમાણુની $n^{\text{th}}$ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે?

પરમાણ્વીય ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હોય છે?

રધરફોર્ડના પરમાણુના ન્યુક્લિયર મોડેલને સમજાવો.

Difficult
View Solution

જેમ એક ઇલેક્ટ્રોનને અનંત અંતરેથી પરમાણુના ન્યુક્લિયસની નજીક લાવવામાં આવે છે,તેમ ઇલેક્ટ્રોન-ન્યુક્લિયસ તંત્રની ઉર્જા :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo