ક્ષારણ અટકાવવા માટે,પીવાનું પાણી લઈ જતી લોખંડની પાઈપો પર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે?

  • A
    ફોટોઈલેક્ટ્રોલિસિસ
  • B
    ઈલેક્ટ્રોપ્લેટિંગ
  • C
    ગેલ્વેનાઈઝેશન
  • D
    કેથોડિક પ્રોટેક્શન

Explore More

Similar Questions

સમજાવો: $Fe$ નું ક્ષારણ એ ગેલ્વેનિક કોષ જેવી ગોઠવણી છે.

કઈ ધાતુ ક્ષારણને રોકવા માટે ઓક્સાઇડનું સ્વ-રક્ષણાત્મક પડ બનાવે છે?

ગેલ્વેનાઈઝિંગ પ્રક્રિયામાં,લોખંડ પર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. પરિણામી રાસાયણિક સુરક્ષા નીચેનામાંથી કોના દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા જેવી જ છે?

લોખંડનું ક્ષારણ એ મૂળભૂત રીતે એક વિદ્યુતરાસાયણિક ઘટના છે જેમાં કોષની પ્રક્રિયાઓ નીચે મુજબ છે:

લોખંડના કાટ લાગવા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo