$DDT$ મેળવવા માટે,ક્લોરોબેન્ઝીનની નીચેનામાંથી કયા સંયોજન સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે છે?

  • A
    ટ્રાયક્લોરોઈથેન
  • B
    ડાયક્લોરોએસીટોન
  • C
    ડાયક્લોરોએસીટાલ્ડિહાઈડ
  • D
    ટ્રાયક્લોરોએસીટાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

રેફ્રિજરેટરમાં વપરાતી ફ્રિયોન ..... છે.

નીચેનામાંથી કયા સંયોજનના એક અણુમાં ક્લોરિન પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?

રેફ્રિજરેટર અને એર કંડિશનરમાં વપરાતું ફ્રીઓન-$114$ એ $1, 2$-ડાયક્લોરોટેટ્રાફ્લોરોઈથેન છે. તેનું બંધારણીય સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું સંયોજન ફ્રીઓનનું ઉદાહરણ છે?

સૌથી સામાન્ય રીતે વપરાતું રેફ્રિજન્ટ ફ્રીઓન-$12$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo