$Mg^{2+}$ માંથી $1 \ mole$ $Mg$ અને $Al^{3+}$ માંથી $1 \ mole$ $Al$ મેળવવા માટે અનુક્રમે કેટલા કુલંબ વિદ્યુતની જરૂર પડે?

  • A
    $193000 \ C$ અને $289500 \ C$
  • B
    $96500 \ C$ અને $193000 \ C$
  • C
    $289500 \ C$ અને $193000 \ C$
  • D
    $193000 \ C$ અને $96500 \ C$

Explore More

Similar Questions

બે ઇલેક્ટ્રોલિટીક કોષો શ્રેણીમાં જોડાયેલા છે જેમાં $CuSO_4$ નું દ્રાવણ અને પીગળેલું $AlCl_3$ છે. જો વિદ્યુતવિભાજનમાં પ્રથમ કોષના કેથોડ પર $Cu$ ના $0.4$ મોલ જમા થાય છે,તો બીજા કોષના કેથોડ પર જમા થયેલા $Al$ ના મોલની સંખ્યા કેટલી હશે ($\text{મોલ}$ માં)?

$Hg_{2}(ClO_{4})_{2}$,$Hg(ClO_{4})_{2}$,$CuSO_{4}$ અને $AgNO_{3}$ ના દ્રાવણો શ્રેણીમાં જોડાયેલા છે. જો $2.58 \ A$ નો વિદ્યુતપ્રવાહ $1 \ \text{કલાક}$ માટે પસાર કરવામાં આવે,તો કેથોડ પર દરેક દ્રાવણમાંથી મુક્ત થતા ધાતુના મોલની ગણતરી કરો.

$Fe_{3}O_{4}$ માંથી એક મોલ આયર્ન મેળવવા માટે જરૂરી $F$ (ફેરાડે) માં વિદ્યુતભારનું પ્રમાણ કેટલું છે? (નજીકનો પૂર્ણાંક)

એસિડિક માધ્યમમાં જ્યારે $MnO_4^-$ ઓક્સિડન્ટ તરીકે વર્તે છે ત્યારે તે $Mn^{2+}$ માં રૂપાંતરિત થાય છે. $0.06 \ mol$ $MnO_4^-$ ને રિડ્યુસ કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો ........... $F$ હશે.

$AgNO_3$ ના દ્રાવણમાંથી $241.25 \ C$ વિદ્યુતભાર પસાર કરતા જમા થતી ચાંદીનું દળ = .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo