રેખાખંડ $AB$ ને $4:7$ ના ગુણોત્તરમાં વિભાજિત કરવા માટે,પ્રથમ એક કિરણ $AX$ એવી રીતે દોરવામાં આવે છે કે જેથી $\angle BAX$ એ લઘુકોણ હોય અને ત્યારબાદ કિરણ $AX$ પર સમાન અંતરે બિંદુઓ $A_1, A_2, A_3, \dots$ લેવામાં આવે છે અને બિંદુ $B$ ને કોની સાથે જોડવામાં આવે છે?

  • A
    $A_{12}$
  • B
    $A_{13}$
  • C
    $A_9$
  • D
    $A_{11}$

Explore More

Similar Questions

$7 \,cm$ લંબાઈનો રેખાખંડ $\overline{ AB }$ દોરો અને તેના પર બિંદુ $M$ એવું મેળવો કે જેથી $AM : MB = 3 : 5$ થાય. રચનાના પગલાં લખો.

કેન્દ્ર $P$ અને ત્રિજ્યા $3\, cm$ વાળું વર્તુળ $\odot(P, 3\, cm)$ દોરો અને તેની બહાર એક બિંદુ $R$ એવું લો કે જેથી $PR = 6\, cm$ થાય. બિંદુ $R$ માંથી વર્તુળ $\odot(P, 3\, cm)$ પર બે સ્પર્શકો દોરો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

$5 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તેના કેન્દ્રથી $8 \, cm$ દૂર આવેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરો. તેમની લંબાઈ માપો.

$4 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તેને સ્પર્શકોની એક જોડી બનાવો,જેની વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય. રચનાનું સમર્થન પણ આપો. વર્તુળના કેન્દ્ર અને સ્પર્શકોના છેદબિંદુ વચ્ચેનું અંતર માપો.

Difficult
View Solution

$7 \, cm$ લંબાઈનો એક રેખાખંડ દોરો. તેના પર એક બિંદુ $P$ શોધો જે તેને $3: 5$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo