$50 \ mL$ ના $0.1 \ N \ Na_2CO_3$ દ્રાવણમાં $150 \ mL$ પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે?

  • A
    $M/40$
  • B
    $M/20$
  • C
    $M/80$
  • D
    $M/30$

Explore More

Similar Questions

$100 \ mL$ $0.2 \ N \ NaOH$ દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે કેટલા $g$ જલીય ઓક્ઝેલિક એસિડ $(H_2C_2O_4 \cdot 2H_2O)$ ઉમેરવું જોઈએ?

ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટનો ઉપયોગ ખોરાકમાં આયર્ન ઉમેરવા માટે થાય છે. $100 \; kg$ ઘઉંમાં $10 \; ppm$ આયર્ન મેળવવા માટે જરૂરી ક્ષારનું પ્રમાણ ($grams$ માં) કેટલું છે?
પરમાણ્વીય ભાર : $Fe = 55.85$,$S = 32.0$,$O = 16.00$

$5 \ mL \ N \ HCl$,$20 \ mL \ N/2 \ H_2SO_4$ અને $30 \ mL \ N/3 \ HNO_3$ ને મિશ્ર કરવામાં આવે છે અને કદ $1 \ L$ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની નોર્માલિટી કેટલી થાય?

એક વાયુમિશ્રણમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના દળનો ગુણોત્તર $4: 1$ આપેલ છે. તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

ઇથિલિન $C_2H_{4(g)}$ ની દહન ઉષ્મા $-1420 \, kJ/mol$ છે. $NTP$ પર $C_2H_4$ ના કેટલા લિટર દહન કરવાથી $355 \, kJ$ ઉષ્મા મુક્ત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo