$2 \,\Omega$ ના ત્રણ અવરોધો $P, Q, R$ અને એક અજ્ઞાત અવરોધ $S$ વ્હીટસ્ટોન બ્રિજ સર્કિટની ચાર ભુજાઓ બનાવે છે. જ્યારે $S$ ને સમાંતર $6 \,\Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે બ્રિજ સંતુલિત થાય છે. $S$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($V$ માં)?

આકૃતિમાં સર્કિટનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $C$ તથા બિંદુઓ $D$ અને $E$ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કેટલો છે?

આપેલ આકૃતિમાં $P$ અને $Q$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............... $\Omega$ છે.

નીચેના બે વિધાનો ધ્યાનમાં લો.
$(A)$ કિર્ચોફનો જંકશનનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણ પરથી મળે છે.
$(B)$ કિર્ચોફનો લૂપનો નિયમ ઉર્જાના સંરક્ષણ પરથી મળે છે.
નીચેનામાંથી કયું સાચું છે?

સંતુલિત સ્થિતિમાં,વ્હીટસ્ટોન બ્રિજની ચાર ભુજાઓના અવરોધોના મૂલ્યો નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. અવરોધ $R_3$ નો તાપમાન ગુણાંક $0.0004 \ {}^{\circ}C^{-1}$ છે. જો $R_3$ નું તાપમાન $100 \ {}^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો $S$ અને $T$ વચ્ચે ઉદ્ભવતો વોલ્ટેજ . . . . . . વોલ્ટ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo