ત્રણ કણોની ઝડપ $2u$,$10u$ અને $11u$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    r.m.s. ઝડપ એ સરેરાશ ઝડપ કરતાં આશરે $u$ જેટલી વધારે છે.
  • B
    સરેરાશ ઝડપ એ r.m.s. ઝડપ કરતાં આશરે $u$ જેટલી વધારે છે.
  • C
    r.m.s. ઝડપ અને સરેરાશ ઝડપ સમાન છે.
  • D
    r.m.s. ઝડપ એ સરેરાશ ઝડપ કરતાં $2u$ કરતા વધારે છે.

Explore More

Similar Questions

એક ચોક્કસ વાયુની $r.m.s.$ ઝડપ $400\,K$ તાપમાને $v$ છે. જે તાપમાને $r.m.s.$ ઝડપ બમણી થાય,તે તાપમાન ...... $K$ હશે.

જે તાપમાને ઓક્સિજનના અણુઓની r.m.s. ઝડપ $57^{\circ} C$ તાપમાને રહેલા હિલિયમના અણુઓની r.m.s. ઝડપ જેટલી જ હોય તે તાપમાન શોધો. (ઓક્સિજન અને હિલિયમનું આણ્વીય દળ અનુક્રમે $32$ અને $4$ છે.) ($K$ માં)

જો કોઈ વાયુના $5$ અણુઓની ઝડપ $2, 3, 4, 5$ અને $6$ એકમ હોય,તો તેની $rms$ ઝડપનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

ઓરડાના તાપમાને $(300 \ K)$ હાઈડ્રોજન અણુઓની $rms$ ઝડપ કેટલી હશે?

વાયુનું નિરપેક્ષ તાપમાન શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo