ત્રણ પુરુષો,ચાર સ્ત્રીઓ અને છ બાળકો એક કામ $7$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. એક સ્ત્રી પુરુષ કરતા બમણું કામ કરે છે અને એક બાળક પુરુષ કરતા અડધું કામ કરે છે. તો કેટલી સ્ત્રીઓ એકલી આ કામ $7$ દિવસમાં પૂર્ણ કરી શકે?

  • A
    $7$
  • B
    $8$
  • C
    $12$
  • D
    નક્કી કરી શકાતું નથી

Explore More

Similar Questions

$A, B$ અને $C$ એક કામ $2 \, h$ માં પૂર્ણ કરી શકે છે. જો $A$ તે કામ એકલો $6 \, h$ માં અને $B$ તે કામ $5 \, h$ માં પૂર્ણ કરે,તો $C$ ને તે કામ એકલા પૂર્ણ કરતા કેટલો સમય લાગશે? ($h$ માં)

$x$ પુરુષો એક કામ $30$ દિવસમાં પૂરું કરી શકે છે. જો $6$ પુરુષો વધારે હોત,તો કામ $10$ દિવસ વહેલું પૂરું થઈ શક્યું હોત. તો પુરુષોની વાસ્તવિક સંખ્યા કેટલી છે?

$4$ પુરુષો અને $6$ સ્ત્રીઓ એક કામ $8$ દિવસમાં પૂરું કરે છે,$2$ પુરુષો અને $9$ સ્ત્રીઓ પણ તે જ કામ $8$ દિવસમાં પૂરું કરે છે. તો $18$ સ્ત્રીઓ તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે?

$1$ પુરુષ,$3$ સ્ત્રીઓ અને $4$ છોકરાઓ એક કામ $96$ કલાકમાં કરી શકે છે,$2$ પુરુષો અને $8$ છોકરાઓ તે કામ $80$ કલાકમાં કરી શકે છે અને $2$ પુરુષો અને $3$ સ્ત્રીઓ તે કામ $120$ કલાકમાં કરી શકે છે. તો $5$ પુરુષો અને $12$ છોકરાઓ તે કામ કેટલા કલાકમાં કરી શકશે? (કલાકમાં)

Difficult
View Solution

$A$ એ $B$ કરતા $50\%$ કાર્યક્ષમ છે. $C$ એ $A$ અને $B$ દ્વારા સાથે મળીને કરવામાં આવતા કામના અડધા કામ જેટલું કામ તેટલા જ સમયમાં કરે છે. જો $C$ એકલો તે કામ $20 \text{ દિવસ}$ માં પૂર્ણ કરે,તો $A, B$ અને $C$ સાથે મળીને તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo