ત્રણ કેપેસિટર $2\,\mu F$,$3\,\mu F$ અને $6\,\mu F$ ને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો ન્યૂનતમ અસરકારક કેપેસીટન્સ $\mu F$ માં કેટલું હશે?

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ $\mu F$ માં કેટલું છે?

બે કેપેસિટરોના સમાંતર જોડાણની સંયુક્ત કેપેસિટન્સ,શ્રેણી જોડાણની સંયુક્ત કેપેસિટન્સ કરતા ચાર ગણી છે. આનો અર્થ એ છે કે:

$2\,\mu F$ ના ત્રણ કેપેસિટર્સમાંથી $3\,\mu F$ કેપેસિટન્સ મેળવવા માટે,તેમને કેવી રીતે ગોઠવવામાં આવશે?

આપેલ સર્કિટમાં $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($\mu F$ માં)?

આપેલ પરિપથમાં બિંદુ $C$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલા $volts$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo