તે નવસ્થાન સંરક્ષણ નો હેતુ પૂરો પાડે છે.

  • A
    આરક્ષિત જૈવાવરણ અને રાષ્ટ્રીય ઉદ્યાન
  • B
    અભ્યારણ્ય અને વનસ્પતિ ઉદ્યાન
  • C
    વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવી સફારી પાર્ક
  • D
    Sacrad grooves and Hot Spots

Similar Questions

.....વર્ષમાં પાર્લામેન્ટ દ્વારા જૈવવિવિધતા એક્ટ ઓફ ઈન્ડિયા પસાર કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ $(2002) $ ......માં આયોજન કર્યું હતું?

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

અભયારણ્ય

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (હોટસ્પોટ્સ)નું સંરક્ષણ કેવી રીતે એકલા $30 \%$ સુધી ચાલુ રહેલ લુપ્તતાના દરમાં ઘટાડી શકાય છે ?

એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.

  • [NEET 2018]