લિથિયમ નાઈટ્રેટનું ઉષ્મીય વિઘટન શું આપે છે?

  • A
    $LiO_2, O_2, NO_2$
  • B
    $Li_2O, O_2, N_2O$
  • C
    $Li_2O, O_2, N_2$
  • D
    $Li_2O, O_2, NO_2$

Explore More

Similar Questions

જ્યારે આલ્કલી ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો રંગ ઉત્પન્ન થાય છે?

નીચેનાને જોડો:
ધાતુઓ અયસ્ક
$1$. બેરિયમ $d$. વિધેરાઈટ
$2$. મેગ્નેશિયમ $a$. કાર્નાલાઈટ
$3$. પોટેશિયમ $b$. સિલ્વાઈન
$4$. સ્ટ્રોન્શિયમ $c$. સેલેસ્ટાઈન

નીચેનામાંથી કઈ ધાતુ પર ઠંડા મંદ $HNO_3$ ની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે?

જ્યારે $Na$ ને $300\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે તે $X$ બનાવે છે. તે $CO_2$ નું શોષણ કરીને $Na_2CO_3$ અને $Y$ બનાવે છે. તો $Y$ શું છે?

સોડિયમ ક્લોરાઇડથી શરૂ કરીને,તમે નીચેના પદાર્થો કેવી રીતે તૈયાર કરશો:
$(i)$ સોડિયમ ધાતુ
$(ii)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ
$(iii)$ સોડિયમ પેરોક્સાઇડ
$(iv)$ સોડિયમ કાર્બોનેટ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo