ત્રણ બિંદુવત દળ (દરેકનું દળ $m$) ની ત્રણ ગોઠવણીઓ છે. નીચેનામાંથી કઈ ગોઠવણીમાં $1$ તરીકે ચિહ્નિત થયેલ બિંદુવત દળ પર લાગતા કુલ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યના વધતા ક્રમમાં ગોઠવેલ છે?

  • A
    $C, B$ અને $A$
  • B
    $B, C$ અને $A$
  • C
    $C, A$ અને $B$
  • D
    $A, C$ અને $B$

Explore More

Similar Questions

$2x$ અને $3x$ દળ ધરાવતા બે બિંદુવત પદાર્થો $r$ અંતરે રહેલા છે. અંતર અચળ રાખીને,$3x$ માંથી $2x$ માં કેટલું દળ સ્થાનાંતરિત કરવું જોઈએ જેથી તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ થાય?

$L$ લંબાઈનો એક સીધો સળિયો $x = a$ થી $x = L + a$ સુધી વિસ્તરેલો છે. જો સળિયાની એકમ લંબાઈ દીઠ દળ $A + Bx^2$ હોય,તો $x = 0$ પર રહેલા બિંદુવત દળ $m$ પર તેના દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા બે સમાન એકરૂપ ઘન સોનાના ગોળાઓ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે,તો તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કોના પ્રમાણમાં હોય છે?

$m$ અને $M$ દળના બે ગોળાઓ હવામાં રહેલા છે અને તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. હવે આ ગોળાઓની આસપાસની જગ્યાને $3$ વિશિષ્ટ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે. તો હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે?

એક રોકેટ પૃથ્વી પરથી સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થશે? સૂર્યનું દળ $= 2 \times 10^{30} \; kg$,પૃથ્વીનું દળ $= 6 \times 10^{24} \; kg$. અન્ય ગ્રહો વગેરેની અસરને અવગણો. (કક્ષાની ત્રિજ્યા $= 1.5 \times 10^{11} \; m$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo