ચાર બહિર્ગોળ લેન્સ $L_{1}, L_{2}, L_{3}$ અને $L_{4}$ છે,જેની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2 \ cm, 4 \ cm, 6 \ cm$ અને $8 \ cm$ છે. આમાંથી બે લેન્સ $10 \ cm$ લંબાઈ અને $4$ મેગ્નિફાઇંગ પાવર ધરાવતું ટેલિસ્કોપ બનાવે છે. તો ઓબ્જેક્ટિવ અને આઈ-લેન્સ અનુક્રમે કયા છે?

  • A
    $L_{1}, L_{2}$
  • B
    $L_{1}, L_{4}$
  • C
    $L_{4}, L_{1}$
  • D
    $L_{2}, L_{3}$

Explore More

Similar Questions

ખગોળીય ટેલિસ્કોપ માટે કયા બે મુખ્ય મુદ્દાઓ મહત્વના છે?

એક ઓપેરા ગ્લાસ (ગેલિલિયન ટેલિસ્કોપ) માં ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $9 \, cm$ છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $15 \, cm$ છે. તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

$2 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવથી $4 \,m$ અંતરે એક નાની વસ્તુ મૂકવામાં આવી છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $0.2 \,m$ છે. તો વસ્તુનું અંતિમ પ્રતિબિંબ

જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $4 \, cm$ હોય,તો સામાન્ય દષ્ટિ (normal adjustment) માટે ટેલિસ્કોપની લંબાઈ ......... $cm$ થશે.

સામાન્ય ગોઠવણમાં રહેલા ખગોળીય ટેલિસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સ પર $L$ લંબાઈની એક સીધી કાળી રેખા દોરવામાં આવે છે. આઈપીસ આ રેખાનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઈ $l$ છે. તો ટેલિસ્કોપનું મોટવણી (magnification) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo