એક બોક્સમાં $1$ થી $50$ નંબર ધરાવતી તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તકતી પરનો નંબર $10$ નો ગુણક હોય તેની સંભાવના શોધો. ($/10$ માં)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $7$

Explore More

Similar Questions

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું કાળા રંગનો ગલ્લો (Jack) હોવાની સંભાવના ......... છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું રાણી હોય તેની સંભાવના શોધો.

$1$ થી $100$ સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ એક પેટીમાં મૂકવામાં આવી છે અને તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ચિઠ્ઠી પર $2$ અંકની સંખ્યા હોય તેની સંભાવના ............ છે.

એક બોક્સમાં $1000$ સીલબંધ પરબિડીયાઓ છે,જેમાંથી $10$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 100$ નું રોકડ ઇનામ છે,$100$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 50$ નું રોકડ ઇનામ છે,$200$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 10$ નું રોકડ ઇનામ છે અને બાકીના પરબિડીયામાં કોઈ રોકડ ઇનામ નથી. જો તેમને સારી રીતે મિશ્ર કરવામાં આવે અને એક પરબિડીયું પસંદ કરવામાં આવે,તો તેમાં કોઈ રોકડ ઇનામ ન હોય તેની સંભાવના કેટલી છે?

$2$ થી $101$ સુધીની સંખ્યાઓ ધરાવતા કાર્ડ એક બોક્સમાં મૂકવામાં આવ્યા છે. એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. સંભાવના શોધો કે કાર્ડ પર
$(i)$ બેકી સંખ્યા હોય
$(ii)$ પૂર્ણ વર્ગ સંખ્યા હોય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo