એક સિલિન્ડરમાં વાયુને સંકોચવા માટે કરવામાં આવેલ કાર્ય $462 \, J$ છે. આ પ્રક્રિયામાં $128 \, J$ ઉર્જા મુક્ત થાય છે. તો આ પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? ($J$ માં)

  • A
    $+ 590$
  • B
    $-334$
  • C
    $+ 334$
  • D
    $-590$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કયા પ્રક્રમ માટે $q = \Delta U$ થશે?

$0^{\circ}C$ અને $1 \ atm$ પર $H_2O_{(l)} \rightarrow H_2O_{(s)}$ પ્રક્રિયામાં,આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-41 \ kJ / mol$ છે. મોલર એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય શું હશે?

$1 \ bar$ દબાણે વાયુનું કદ $0.6 \ L$ છે. જો વાયુ $1 \ bar$ દબાણે $122 \ J$ ઉષ્મા મેળવે,તો તેનું કદ $2 \ L$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. $(1 \ L \cdot bar = 101.32 \ J)$

પ્રક્રિયા $N_{2(g)} + 3 H_{2(g)} \rightarrow 2 NH_{3(g)}$ માટે,$\Delta H$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo