$STP$ પર $5600 \ mL$ $O_2$ ને મુક્ત કરતા વિદ્યુત જથ્થા દ્વારા મુક્ત થતા સિલ્વર $(at. \ wt. = 108)$ નું વજન ............ $g$ હશે.

  • A
    $5.4$
  • B
    $10.8$
  • C
    $54.0$
  • D
    $108.0$

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ ઓક્સાઈડનું $1000^\circ C$ તાપમાને વિદ્યુત વિભાજન કરીને એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. કેથોડ પ્રક્રિયા $Al^{3+} + 3e^- \rightarrow Al$ છે. $5.12 \ kg$ એલ્યુમિનિયમ ધાતુ બનાવવા માટે કેટલા વિદ્યુતભારની જરૂર પડશે? $(1 \ Faraday = 96500 \ C)$

જ્યારે સમાન વિદ્યુત પ્રવાહ જુદાજુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં શ્રેણીમાં પસાર કરવામાં આવે,ત્યારે ધ્રુવ પર જમા થતા તત્વોનું પ્રમાણ તેમના ... ના ગુણોત્તરમાં હોય છે?

$2 \ A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરીને $80 \ mL$,$0.1 \ M$ $Fe_2(SO_4)_3$ નું $FeSO_4$ માં સંપૂર્ણ રિડક્શન કરવા માટે કેટલો સમય લાગશે?

$AgNO_3$ ના દ્રાવણમાંથી $241.25 \ C$ વિદ્યુતભાર પસાર કરતા જમા થતી ચાંદીનું દળ = .......

જ્યારે $2 \ A$ વિદ્યુતપ્રવાહને $5 \ \text{કલાક}$ માટે પીગળેલા ટીન ક્ષારમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે $22.2 \ g$ ટીન જમા થાય છે. ક્ષારમાં ટીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? ($Sn$ નો પરમાણ્વીય ભાર $= 118.69$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo