$25 \ ^oC$ તાપમાને $1 \ g$ $BaSO_4$ $(K_{sp} = 1.1 \times 10^{-10})$ ને ઓગાળવા માટે જરૂરી પાણીનું કદ ..... $litre$ છે.

  • A
    $820$
  • B
    $410$
  • C
    $205$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$Ag_2CrO_4, AgCl, AgBr$ અને $AgI$ ના $K_{sp}$ અનુક્રમે $1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10}, 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}$ છે. જો $NaCl, NaBr, NaI$ અને $Na_2CrO_4$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં $AgNO_3$ નું દ્રાવણ ઉમેરવામાં આવે,તો નીચેનામાંથી કયું ક્ષાર સૌથી છેલ્લે અવક્ષેપિત થશે?

$20\,^oC$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times 10^{-3} \, g/L$ છે. તો $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર ....... થશે.

જો અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_4$ ની મોલર દ્રાવ્યતા ( $mol \cdot L^{-1}$ માં) $S$ હોય અને અનુરૂપ દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ હોય,તો $K_{sp}$ ના સંદર્ભમાં $S$ નીચેના સંબંધ દ્વારા દર્શાવવામાં આવે છે:

$CaF_2$ ની દ્રાવ્યતા $2 \times 10^{-4} \, mol/L$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

તાપમાન $T$ પર $MX, MX_2$ અને $M_3X$ પ્રકારના ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ અનુક્રમે $4.0 \times 10^{-8}, 3.2 \times 10^{-14}$ અને $2.7 \times 10^{-15}$ છે. તાપમાન $T$ પર ક્ષારોની દ્રાવ્યતા ($mol \text{ dm}^{-3}$ માં) નો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo