$1 \ L$ $7 \ N$ $HCl$ બનાવવા માટે જરૂરી $10 \ N$ અને $4 \ N$ $HCl$ નું કદ કેટલું હશે?

  • A
    $0.50 \ L$ $10 \ N$ $HCl$ અને $0.50 \ L$ $4 \ N$ $HCl$
  • B
    $0.60 \ L$ $10 \ N$ $HCl$ અને $0.40 \ L$ $4 \ N$ $HCl$
  • C
    $0.80 \ L$ $10 \ N$ $HCl$ અને $0.20 \ L$ $4 \ N$ $HCl$
  • D
    $0.75 \ L$ $10 \ N$ $HCl$ અને $0.25 \ L$ $4 \ N$ $HCl$

Explore More

Similar Questions

$29\%$ (વજનથી) $H_2SO_4$ ના $3.60 \ M$ સલ્ફ્યુરિક એસિડ દ્રાવણ માટે (અણુભાર $= 98 \ g \ mol^{-1}$) ઘનતા ($g \ mL^{-1}$ માં) કેટલી હશે?

$10\%$ ગ્લુકોઝ વજનથી (by weight) નો અર્થ સમજાવો.

પાણીમાં ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી અને મોલારિટી,જે $10 \% (w/w)$ તરીકે લેબલ થયેલ છે,તે અનુક્રમે છે (દ્રાવણની ઘનતા $= 1.2 \ g \ mL^{-1}$)

$0.05 \% w/v$ $CaCl_2$ ના જલીય દ્રાવણનું વજનથી કદ $ppm$ કેટલું થાય?

$\%, w/V$ અને $\%, w/w$ ને ટૂંકમાં સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo