વિધેય $f(x) = \begin{cases} x + a \sqrt{2} \sin x, & 0 \le x \le \frac{\pi}{4} \\ 2x \cot x + b, & \frac{\pi}{4} < x \le \frac{\pi}{2} \\ a \cos 2x - b \sin x, & \frac{\pi}{2} < x \le \pi \end{cases}$ એ $0 \le x \le \pi$ માટે સતત હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે શોધો:

  • A
    $-\frac{\pi}{12}, \frac{\pi}{6}$
  • B
    $-\frac{\pi}{6}, -\frac{\pi}{12}$
  • C
    $\frac{\pi}{6}, \frac{\pi}{12}$
  • D
    $\frac{\pi}{6}, -\frac{\pi}{12}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને $P(B) \neq 1$ હોય,તો $P(A \mid \bar{B})$ ની કિંમત શું થાય? (અહીં $\bar{B}$ એ ઘટના $B$ ની પૂરક ઘટના છે)

આ પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

હત્યાના સ્થળે લોહીના ડાઘા મળી આવ્યા છે: જો ગુનેગારને ઓળખવા માટે $DNA$ પ્રોફાઇલિંગ તકનીકનો ઉપયોગ કરવાનો હોય,તો નીચેનામાંથી કોનો ઉપયોગ કરવો આદર્શ છે?

પુષ્પસર્જન જ્યારે નીચા તાપમાનના સંપર્ક પર આધારિત હોય,ત્યારે તે ઘટનાને શું કહેવાય છે?

ડોકટરો દરેક કાર્ડિયાક ચક્ર દરમિયાન ઉત્પન્ન થતા અવાજો સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. બીજો હૃદયનો અવાજ ત્યારે સંભળાય છે જ્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo