$293 \ K$ તાપમાને $0.2 \ M$ જલીય દ્રાવણના અભિસરણ દબાણ (osmotic pressure) નું મૂલ્ય ........... $atm$ છે.

  • A
    $8.4$
  • B
    $0.48$
  • C
    $4.8$
  • D
    $4.0$

Explore More

Similar Questions

$17^\circ C$ તાપમાને $34.2 \ g/L$ સાંદ્રતા ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા $g/L$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી (isotonic) બનશે?

દ્રાક્ષને ત્રણ બીકર $X$,$Y$ અને $Z$ માં મૂકવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારના દ્રાવણો છે. જો બીકર $X$ માં દ્રાક્ષના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) દ્રાવણ હોય,તો $Y$ અને $Z$ માં કેવા પ્રકારના દ્રાવણો હશે?

$17\,^oC$ તાપમાને $12\%$ શેરડીના દ્રાવણનું (આણ્વીય દળ $342$) અભિસરણ દબાણ કેટલું થશે ($,atm$ માં)?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણો આઈસોટોનિક છે $(R = 0.082 \ atm \ K^{-1} mol^{-1})$?

કયા કણો અર્ધપારગમ્ય પટલમાંથી પસાર થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo