નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ......... હોય છે.

  • A
    શૂન્ય
  • B
    નીચું
  • C
    ઉંચુ
  • D
    ઋણ

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.

નીચેના જોડકામાંથી કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે?
$(i)$ $Ne$ કે $Ar$ $(ii)$ $Cl$ કે $F$ $(iii)$ $F$ કે $O$ $(iv)$ $N$ કે $O$
$(v)$ $Na$ કે $K$ $(vi)$ $Cl$ કે $S$ $(vii)$ $Kr$ કે $Xe$ $(viii)$ $P$ કે $S$

$Mg, Ca$ અને $Ba$ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ કયો છે?

$Mg$,$Al$,$S$,$P$ અને $Si$ તત્વોને ધ્યાનમાં લો. તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો વધતો ક્રમ કયો છે?

$2^{nd}$ આવર્તમાં કયા તત્વના $1^{st}$ અને $2^{nd}$ આયનીકરણ એન્થાલ્પી $(I.E.)$ ના સરવાળાનું મૂલ્ય સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo