$2.1\overline{36}$ ની કિંમત શું છે?

  • A
    $\frac{47}{220}$
  • B
    $\frac{68}{495}$
  • C
    $2\frac{3}{22}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવવું જોઈએ?
$\sqrt{575} \div ? \times 14.98^{2} = 450$

જો $x+\frac{2}{3+\frac{4}{5+\frac{7}{6}}}=10$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $(2+\sqrt{3}) a=(2-\sqrt{3}) b=1$ હોય,તો $\frac{1}{a}+\frac{1}{b}$ ની કિંમત શોધો.

જો $p=99$ હોય,તો $p(p^{2}+3p+3)$ ની કિંમત શોધો.

એક સંખ્યાના ત્રણ-સપ્તમાંશના એક-ચતુર્થાંશના બે-પંચમાંશ ભાગ $15$ છે. તો તે સંખ્યાના અડધા કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo