$\Delta H_{O-H}$ નું મૂલ્ય $109 \ kcal \ mol^{-1}$ છે. તો $H_{(g)}$ અને $O_{(g)}$ પરમાણુઓમાંથી વાયુ અવસ્થામાં એક મોલ પાણી બનવાની પ્રક્રિયામાં:

  • A
    $218 \ kcal$ ઉર્જા મુક્ત થાય છે
  • B
    $109 \ kcal$ ઉર્જા મુક્ત થાય છે
  • C
    $218 \ kcal$ ઉર્જાનું શોષણ થાય છે
  • D
    અનિશ્ચિત

Explore More

Similar Questions

પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર ....... પર આધારિત નથી.

નીચે આપેલા ડેટાના આધારે:
પ્રક્રિયા ઉર્જા ફેરફાર (in $kJ$)
$Li_{(s)} \to Li_{(g)}$ $161$
$Li_{(g)} \to Li^{+}_{(g)}$ $520$
$\frac{1}{2} F_{2(g)} \to F_{(g)}$ $77$
$F_{(g)} + e^- \to F^{-}_{(g)}$ (ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી)
$Li^{+}_{(g)} + F^{-}_{(g)} \to LiF_{(s)}$ $-1047$
$Li_{(s)} + \frac{1}{2} F_{2(g)} \to LiF_{(s)}$ $-617$

આપેલ ડેટાના આધારે,ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય $kJ\ mol^{-1}$ માં કેટલું હશે?

$H_{2(g)}$ અને $N_{2(g)}$ ની બંધ વિયોજન એન્થાલ્પી અનુક્રમે $436 \ kJ \ mol^{-1}$ અને $940 \ kJ \ mol^{-1}$ છે અને $NH_{3(g)}$ ની સર્જન એન્થાલ્પી $-45 \ kJ \ mol^{-1}$ છે. $NH_{3(g)}$ ની પરમાણ્વીકરણ એન્થાલ્પી ..... $kJ \ mol^{-1}$ છે.

Difficult
View Solution

$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \, kJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા $-12.1 \, kJ/mol$ હોય,તો $HCN$ ની વિયોજન એન્થાલ્પી $...... \, kJ$ થશે.

આપેલ આકૃતિ પરથી, પ્રક્રિયા $C \rightarrow A$ માટે એન્થાલ્પી ફેરફાર $\Delta_r H$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo