જો $A$ ની સંયોજકતા $3$ અને $B$ ની સંયોજકતા $2$ હોય,તો બનતા સંયોજનનું સૂત્ર શું હશે?

  • A
    $A_2B_3$
  • B
    $A_3B_2$
  • C
    $A_3B_3$
  • D
    $A_2B_2$

Explore More

Similar Questions

સ્ટોક નોટેશન પદ્ધતિ મુજબ $Fe_2(SO_4)_3$ નું નામ લખો.

$15$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે સમૂહ નંબર,સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને સંયોજકતા અનુક્રમે શું છે?

જ્યારે સમૂહ $1$ ની ધાતુ $(M)$ સમૂહ $16$ ના અધાતુ $(X)$ સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતા સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે?

$A_2 B$ સંયોજનમાં પરમાણુ $B$ નો સૌથી ઓછો ઓક્સિડેશન આંક $-2$ છે. તેની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાઓની આવર્તનીયતા સમજાવો અને $Na_2O$ તથા $OF_2$ માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo