પાવરનો એકમ કયો છે?

  • A
    જૂલ
  • B
    માત્ર જૂલ પ્રતિ સેકન્ડ
  • C
    જૂલ પ્રતિ સેકન્ડ અને વોટ બંને
  • D
    માત્ર વોટ

Explore More

Similar Questions

એક એન્જિન હોસ પાઇપ દ્વારા સતત પાણી પમ્પ કરે છે. પાણી $v$ વેગ સાથે હોસમાંથી બહાર નીકળે છે અને $m$ એ પાણીના પ્રવાહની એકમ લંબાઈ દીઠ દળ છે. પાણીને આપવામાં આવતી ગતિઊર્જાનો દર કેટલો છે?

જો $\overrightarrow{F} = (60 \hat{i} + 15 \hat{j} - 3 \hat{k}) \; N$ અને $\overrightarrow{V} = (2 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k}) \; m/s$ હોય,તો તાત્ક્ષણિક પાવર કેટલો થાય ($; W$ માં)?

એક એન્જિન $100 \ kg$ પાણીને $5 \ s$ માં $10 \ m$ ની ઊંચાઈ પર ચઢાવે છે. જો એન્જિનની કાર્યક્ષમતા $60\%$ હોય,તો એન્જિનનો પાવર........$kW$ થશે. ($g = 10 \ m/s^2$ લો.)

$50 \ kg$ દળ ધરાવતો એક માણસ $10 \ s$ ના સમયમાં $20 \ m$ ની ઊંચાઈ સુધી એક વસ્તુ લઈ જાય છે. આ પ્રક્રિયામાં માણસ દ્વારા વપરાતો પાવર $2000 \ W$ છે,તો માણસ દ્વારા લઈ જવામાં આવતી વસ્તુનું દળ શોધો ($g = 10 \ m/s^2$ લો). ($kg$ માં)

જ્યારે લિફ્ટ નીચે ઉતરી રહી હોય ત્યારે વિદ્યુત પાવરની જરૂર શા માટે પડે છે? આ કિસ્સામાં મુસાફરોની સંખ્યા પર મર્યાદા શા માટે હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo