$SI$ પદ્ધતિમાં કોણીય પ્રવેગનો એકમ શું છે?

  • A
    $N\,kg^{-1}$
  • B
    $m\,s^{-2}$
  • C
    $rad\,s^{-2}$
  • D
    $m\,kg^{-1}K$

Explore More

Similar Questions

નીચેનામાંથી લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે?

કોલમ-$I$ માં આપેલી વસ્તુઓને કોલમ-$II$ માં તેમના અનુરૂપ મૂલ્યો સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ પ્રકાશવર્ષ $(a)$ $3.08 \times 10^{16} \ m$
$(2)$ પાર્સેક $(b)$ $9.46 \times 10^{15} \ m$
$(3)$ $1 \ AU$ $(c)$ $1.496 \times 10^{11} \ m$

એક ફેમટોમીટર એટલે કેટલા?

તાપમાનને નીચેનામાંથી કોના સંદર્ભમાં તારવેલી રાશિ તરીકે દર્શાવી શકાય છે?

ઉષ્મા એટલે શું? ઉષ્માનો $SI$ અને $CGS$ એકમ લખો અને તેમનો સંબંધ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo