$x$ લંબાઈ અને $A$ સમાન આડછેદ ધરાવતા સળિયાના બે છેડાઓને અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને રાખવામાં આવે છે $(T_1 > T_2)$. જો સ્થાયી અવસ્થામાં સળિયામાંથી ઉષ્મા વહનનો દર $Q/t$ હોય,તો ઉષ્મા વાહકતાનો ગુણાંક $K$ કેટલો થાય?

  • A
    $\frac{AQ}{tx(T_1-T_2)}$
  • B
    $\frac{xQ}{tA(T_1-T_2)}$
  • C
    $\frac{xAQ}{t(T_1-T_2)}$
  • D
    $\frac{Q}{txA(T_1-T_2)}$

Explore More

Similar Questions

કયા કિસ્સામાં ઉષ્મીય વાહકતા ડાબેથી જમણે વધે છે?

એક થર્મોકોલ બોક્સનું કુલ દીવાલનું ક્ષેત્રફળ (ઢાંકણ સહિત) $1.0 \,m^2$ છે અને દીવાલની જાડાઈ $3 \,cm$ છે. તે $0^{\circ} C$ તાપમાને બરફથી ભરેલું છે. જો આખા દિવસ દરમિયાન બોક્સની બહારનું સરેરાશ તાપમાન $30^{\circ} C$ હોય, તો એક દિવસમાં ઓગળતા બરફનો જથ્થો કેટલો હશે ($\,kg$ માં)? (આપેલ છે: $K_{\text{thermocol}} = 0.03 \,W/mK$, $L_{\text{fusion(ice)}} = 3.00 \times 10^5 \,J/kg$)

જુદી જુદી ત્રિજ્યા $r$ અને લંબાઈ $l$ ધરાવતા ચાર સળિયાઓનો ઉપયોગ બે અલગ-અલગ તાપમાન ધરાવતા ઉષ્મા સંગ્રાહકોને જોડવા માટે કરવામાં આવે છે. કયો સળિયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

$2 \ m$ લંબાઈ અને $1 \ cm$ ત્રિજ્યા ધરાવતા બ્રાસના સળિયાનો એક છેડો $250 \ ^oC$ તાપમાને રાખવામાં આવ્યો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે કોઈ પણ આડછેદમાંથી ઉષ્માના વહનનો દર $0.5 \ cal \ s^{-1}$ છે. બીજા છેડાનું તાપમાન $^oC$ માં શોધો. (બ્રાસની ઉષ્મા વાહકતા $K = 0.26 \text{ cal s}^{-1} \text{ cm}^{-1} \text{ } ^\circ\text{C}^{-1}$)

લોખંડ અને પિત્તળની સમાન જાડાઈ ધરાવતી લંબચોરસ સ્લેબની બહારની સપાટીઓ અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ તાપમાને રાખવામાં આવે છે. તો આંતરપૃષ્ઠ (interface) પરનું તાપમાન ........... $^{\circ} C$ હશે. (લોખંડ અને પિત્તળની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.2$ અને $0.3$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo