એક ટ્રાન્સફોર્મરનો ટર્ન રેશિયો $2 : 3$ આપેલ છે. જો પ્રાયમરી કોઈલમાંથી વહેતો પ્રવાહ $3 \, A$ હોય,તો લોડ અવરોધ (સેકન્ડરી કોઈલ) માંથી વહેતો પ્રવાહ ગણો. ($, A$ માં)

  • A
    $1$
  • B
    $4.5$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

સેકન્ડરી અને પ્રાયમરી આંટાઓનો ગુણોત્તર $9:4$ છે. જો પાવર ઇનપુટ $P$ હોય, તો પાવર આઉટપુટ (બધા જ વ્યયને અવગણતા) અને પાવર ઇનપુટનો ગુણોત્તર શું હશે?

$6.6 \ kW$ પાવર ટ્રાન્સમિટ કરવા માટે $220 \ V$ ના ઓલ્ટરનેટિંગ e.m.f. ને $4.4 \ kV$ સુધી વધારવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પ્રાયમરી કોઈલમાં $1000$ આંટા છે. સેકન્ડરી કોઈલનો કરંટ રેટિંગ કેટલો હશે ($A$ માં)? (ટ્રાન્સફોર્મર આદર્શ છે):

એક આદર્શ સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં, નીચેનામાંથી કઈ રાશિ ગૌણ ગૂંચળા (secondary coil) માં વધે છે?

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $2400\,V$ ની લાઇન સાથે જોડવામાં આવે છે અને આઉટપુટ લોડમાં $80\,A$ નો પ્રવાહ વહે છે. પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $20:1$ છે. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $100\%$ હોય, તો પ્રાઇમરી ગૂંચળામાં વહેતો પ્રવાહ......$A$ હશે.

Difficult
View Solution

ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo