બાષ્પોત્સર્જન પ્રવાહમાં,..... વનસ્પતિઓની મૂળગંડિકાઓ સ્થિર નાઈટ્રોજનને યુરાઈડ્સ (ureides) સ્વરૂપે વહન કરે છે.

  • A
    સાયકસ
  • B
    પાઈનસ
  • C
    ફર્ન
  • D
    સોયાબીન

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં નાઈટ્રોજનનું વહન અને સંગ્રહિત સ્વરૂપ કયું છે?

વનસ્પતિમાં એમોનિયાની ઉપયોગિતા જણાવો.

વનસ્પતિઓમાં એમોનિયાનું ભાવિ સમજાવો.

$A-$ એસ્પારજીન અને ગ્લુટામાઈન એ બે સૌથી મહત્વના એમાઈડ્સ છે.
$R-$ એસ્પારજીન અને ગ્લુટામાઈન અનુક્રમે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ નામના બે એમિનો એસિડમાંથી,દરેક સાથે અન્ય $NH_2$ જૂથ ઉમેરીને બનાવવામાં આવે છે.

સમીકરણ પૂર્ણ કરો.
$\alpha$-કીટોગ્લુટેરિક એસિડ $+ NH_4^+ + NADPH \xrightarrow{\text{Glutamate dehydrogenase}} \dots \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo